A shocking revelation from the makers of TMKOC about Gurcharan Singh aka Sodhi

ગુરચરણ સિંહ ઉર્ફ સોઢીને લઈને TMKOCના મેકર્સનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- હંમેશા તે સબંધમાં…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સોઢી એટલે કે અભિનેતા ગુરચરણને ગુમ થયાને 10 દિવસથી વધુ સમય થઈ ગયો છે, અત્યાર સુધી દિલ્હી પોલીસ ગુરુચરણ વિશે એટલુ જ શોધી શકી છે કે ગુરુચરણે ATM માંથી ₹7000 ઉપાડી લીધા હતા. પોલીસ પણ આનાથી આગળ કશું શોધી શકી નથી, વાત કરીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓની તો […]

Continue Reading