પ્રેરણા દાયક: 120 ગાયોનો તબેલો આણંદ ની મહિલા એકલા હાથે સંભાળે છે, જાણો આ મહીલાની કહાની વિષે…
દેશમાં ઘણી બધી મહિલાઓ છે જે પુરુષ પ્રધાન કહેવાતી વ્યાખ્યા ને ધુળ ચટાડી જોવા મળે છે પોતાના પરીવાર માટે મહિલાઓ પણ ધંધા વ્યવસાય માં સફળતા મેળવી રહી છે સરકારી નોકરી જ નહીં પરંતુ દરેક ક્ષેત્રમાં મહીલાઓ આજે પગભર બની રહી છે દેશમાં શ્ર્વેત ક્રાંતી ની શરૂઆત અને ડેરી ઉદ્યોગ ને પ્રોત્સાહન મળ્યા બાદ પશુપાલનના વ્યવસાયમાં […]
Continue Reading