ગુજરાતમાં આ જગ્યાએ 110 કરોડના ખર્ચે મુકાશે સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા, ઉપરાંત આ સુવિધાઓ ગોઠવાશે…
સ્વામી વિવેકાનંદ નું જીવન હંમેશા યુવાનો માટે આદર્શ રહ્યું છે તેમના જીવનમાંથી હંમેશા લોકોને પ્રેરણા મળે છે તેમની જન્મ જયંતી યુવા દિન તરીકે ઉજવવામાં આવે છે ત્યારે તાજેતરમાં 12 જાન્યુઆરી 2023 ના રોજ તેમની 160 મી જન્મ જયંતી ઉજવવામાં આવી છે તાજેતરમાં ગુજરાત સરકારની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી સાથે કેબિનેટ મિનિસ્ટરો સહિત રામકૃષ્ણ મઠ […]
Continue Reading