પુનર્જન્મ કે કોઈ ચમત્કાર: સુરતમાં કડકડાટ અંગ્રેજી બોલતી 3 વર્ષની છોકરીનો વિડીયો થયો વાયરલ…
સુરત શહેરના નવા કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારની સાડા ત્રણ વર્ષની પુત્રી વિદેશી ઉચ્ચારણમાં અંગ્રેજી બોલે છે, જેના કારણે બાળકી વિશે જાણવા માટે સૌ કોઈમાં ઉત્સુકતા જન્મી છે આ છોકરીના ઘરમાં કે આજુબાજુમાં કોઈ અંગ્રેજી બોલતું નથી પરંતુ છોકરી કેટલી વિદેશી અંગ્રેજી બોલી રહી છે તે સાંભળીને બધાને નવાઈ લાગે છે. જો કે પરિવારનો કોઈ સભ્ય […]
Continue Reading