A young man suddenly suffered a heart attack while practicing Navratri in Junagadh

કુદરતના ઘરે શું ખોટ પડી! જૂનાગઢમાં નવરાત્રિની પ્રેક્ટિસ કરતાં-કરતાં અચાનક યુવક ઢળી પડ્યો, પરિવારમાં સન્નાટો…

ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે ગમે તેવા સમયે ગમે તેવી જગ્યા એ લોકો ઢળી પડતાં હોય છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ગઈકાલે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે એક દિવસમાં 3 વ્યક્તિના અવસાન થયા હતા હતું હાલમાં વધુ એક એવો […]

Continue Reading