નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાને મળ્યો નવો પ્યાર, નવાઝ ભાઈને આપી રહી છે ધોકો, જુઓ તસવીર…
બૉલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયા સિદ્દીકીની બે તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે બંને તસવીરોમાં આલિયા એક મિસ્ટ્રી મેન સાથે જોવા મળી રહી છે એક તસવીરમાં આલિયા મિસ્ટ્રી મેન સાથે તસવીર ખેંચી રહી છે અને બીજી તસવીરમાં આલિયા અને મિસ્ટ્રી મેન છે એકબીજાની આંખોમાં ડૂબતા જોવા મળ્યા આ બંને તસવીરો સામે આવતા […]
Continue Reading