Sanjeeda Sheikh's ex-husband Aamir Ali is going to marry for the second time

સંજીદા શેખનો પૂર્વ પતિ આમિર અલી બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે! પત્નીના ધોખાથી તૂટયો હતો સબંધ…

સંજીદાનો પૂર્વ પતિ આમિર અલી બીજા લગ્ન માટે તૈયાર છે. એક દીકરીના પિતાને 42 વર્ષની ઉંમરે ફરીથી સેટલ થવામાં કોઈ સંકોચ નથી. તે એક સમયે પત્ની સંજીદાના વિશ્વાસઘાતનો શિકાર બન્યો હતો, હવે તે તેના પહેલા લગ્નનું દુ:ખ ભૂલીને બીજા લગ્ન માટે તૈયાર છે, હા, લોકપ્રિય ટીવી એક્ટર અને સંજીદા શેખના ભૂતપૂર્વ તેની પત્નીના વિશ્વાસઘાત અને […]

Continue Reading