આમિર ખાને એક્સ પત્ની કિરણ રાવ સાથે 59માં બર્થડેની કેક કાપી, જુઓ સેલિબ્રેશનનો વિડીયો…
બોલિવૂડના ફેમસ સ્ટાર આમિર ખાને 14મી માર્ચે પોતાનો 59મો જન્મદિવસ ઉજવી રહ્યો છે આમિર ખાન બોલિવૂડના એવા સ્ટાર્સમાંથી એક છે જે પોતાની સાદગીના કારણે ચર્ચામાં રહે છે. આમિર ખાને ફરી એકવાર પોતાની સાદગી સાબિત કરી છે. આમિર ખાનના જન્મદિવસ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આમિર ખાન પોતાનો જન્મદિવસ પેપ્સ સાથે સેલિબ્રેટ […]
Continue Reading