સુપરસ્ટારની દીકરી બનવું આ સ્ટાર કિડને પડ્યું ઘણું મોંઘુ, કહ્યું- જે પરિવારમાં હું મોટી થઈ હતી…
બોલિવૂડના મિસ્ટર પરફેક્ટ આમિર ખાનની દીકરી ઇરા ખાન સ્ટાર કિડ હોવાના કારણે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. પરંતુ આ વખતે ઈરા ખાને માનસિક સ્વાસ્થ્ય પર પોતાનો અભિપ્રાય રાખીને સોશિયલ મીડિયાની તમામ લાઈમલાઈટ પોતાની તરફ ખેંચી લીધી છે. ઈરા ખાનનું કહેવું છે કે તે જે પ્રકારના પરિવારમાં ઉછરી છે તેની તેની માનસિક સ્થિતિ પર અસર પડી […]
Continue Reading