કરોડોના માલિક હોવા છતાં આમિર ખાનના પુત્ર પાસે કોઈ કાર નથી, જુનૈદ બસ-ટ્રેનમાં મુસાફરી કરે છે…
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન 2000 કરોડની પ્રોપર્ટીના માલિક છે તેની પાસે પોતે રોલ્સ રોયસ અને મર્સિડીઝ નથી હા આટલા સમૃદ્ધ પરિવારમાંથી હોવા છતાં જુનૈદ ખાન પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરે છે.આની પાછળનું કારણ શું છે? આવો તમને આ પોસ્ટમાં જણાવીએ. હા તમને સાંભળીને અજીબ લાગતું હશે કે આટલા મોટા બોલિવૂડ એક્ટર આમિર ખાનના બાળકો પાસે […]
Continue Reading