‘હું હંમેશા માટે…’, તારક મહેતા શો છોડવાની અફવા પર અબ્દુલ ભાઈ ઉર્ફે શરદ સાંકલાએ તોડી ચુપ્પી…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એ ટીવી પરનો સૌથી લાંબો શો છે, હકીકતમાં, છેલ્લા કેટલાક એપિસોડમાં શરદ સાંકલા એટલે કે અબ્દુલ આ શોમાં જોવા મળ્યો નથી. શોનો પ્લોટ એવી રીતે ચાલી રહ્યો છે કે અબ્દુલ 50 હજાર રૂપિયા ઉછીના લીધા પછી ગુમ થઈ ગયો છે અને બધા તેને શોધી રહ્યા છે. હવે ચાહકો જાણવા માંગે […]
Continue Reading