આ ગામથી છે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, એક સમયે પિતા ગાર્ડ ની નોકરી કરતા હતા, આજે રહે છે આવા આલીશાન બંગલામાં, જુઓ…
મિત્રો આજે આપણે વાત કરીશું ઈન્ડિયા ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની ક્રિકેની સફર વિશે ખરેખર ઘણા લોકો તેમના જીવનની ઘણી વાતો થી અજાણ હશે ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે તેમને પોતાના જીવનમાં સફળતા મેળવી તેના વિશે જાણીએ. રવિન્દ્ર જાડેજા અનિરુધ્ધસિંહ જાડેજાનો જાડેજાનો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ ગુજરાતનાં જામનગર શહેરમાં થયો હતો. […]
Continue Reading