CID શો ના આ કલાકારોને તો બધા ઓળખે છે, પણ શું જાણો છો તેમની રિયલ લાઈફ પત્નીઓ વિષે…
મિત્રો સીઆઇડી ના દયા જે સિરિયલમાં દરવાજા તોડતા દેખાય છે તેનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે અને તેણે કાર્યક્રમની સાથે ઘણી હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે એક ફિલ્મ સિંઘમ રિટર્ન્સ છે જેમાં તેણે બોલિવૂડના કલાકાર અજય દેવગણ સાથે કામ કર્યું છે દયાની પત્નીનું નામ ગીતા શેટ્ટી છે જે ખૂબ જ સુંદર છે. ગૌરવ ખન્ના […]
Continue Reading