Ahmedabad jaguar accident

અમદાવાદ જગુઆર અકસ્માત: ઓવર સ્પીડને કારથી 9 લોકોના જીવ લેનાર તથ્ય પટેલ કોણ છે, આખી કુંડલી આવી સામે…

શહેરને ગાંધીનગર સાથે જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે (SG હાઈવે) પર 19મી જુલાઈની રાત્રે સર્જાયેલા ડબલ અકસ્માતમાં મૃ!ત્યુઆંક 10 પર પહોંચ્યો છે અકસ્માત બાદ ફરિયાદ લેવા આવેલા પોલીસકર્મીના અવસાનની ઘટના સામે આવી છે તો બીજી તરફ આ અકસ્માતમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અને જગુઆર કાર ચલાવી રહેલા ત્રણ લાકડાચોરો સહિત કુલ સાત લોકોની અટકાયત […]

Continue Reading