મશહૂર ટીવી અને ફિલ્મ એક્ટરને થઈ જેલની સજા, 5 વર્ષ પહેલા કર્યો હતો આવો કાંડ, બાઝીગર ફિલ્મમાં હતા…
બોલિવૂડના પ્રખ્યાત વિલન, અભિનેતા અને ટીવી એક્ટર દલીપ તાહિલને મેજિસ્ટ્રેટ કોર્ટે જેલની સજા સંભળાવી છે તેમને 2018ના ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસમાં બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.અભિનેતા પર દા!રૂના નશામાં વાહન ચલાવવાનો આરોપ હતો. ત્યારબાદ તેણે એક ઓટો રિક્ષાને ટક્કર મારી હતી જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી. આટલું જ નહીં, અભિનેતા પર ભાગવાનો […]
Continue Reading