સની દેઓલે ખરીદી 3 કરોડની લક્ઝુરિયસ કાર, પિતા ધર્મેન્દ્રએ ચમકતી કાર સાથે આપ્યા પોઝ, જુઓ…
બોલિવૂડ એક્ટર સની દેઓલ આ દિવસોમાં પુત્ર કરણ દેઓલના લગ્નને લઈને ચર્ચામાં છે ધર્મેન્દ્રના પૌત્રના લગ્નમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પણ હાજરી આપી હતી. હવે બહુરાની પછી પરિવારે એક નવા ઉમેરોને આવકાર્યો છે હા સની દેઓલ અને ધર્મેન્દ્રએ નવી લક્ઝરી કાર ખરીદી છે. બંને પિતા-પુત્ર પણ આ વાહન સાથે પોઝ આપતા જોવા મળ્યા છે. આવો જાણીએ […]
Continue Reading