Actor Dharmendra changed his name for the first time at the age of 88

88 વર્ષની ઉંમરે ધર્મેન્દ્ર એ બદલ્યું પોતાનું નામ, જાણો હવે ‘ધરમ પાજી’ કયા નામથી ઓળખાશે…

અભીનેતા ધર્મેન્દ્ર છેલ્લા 64 વર્ષથી આ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે અને બધા તેમને ધર્મેન્દ્રના નામથી જ ઓળખે છે પરંતુ હવે 88 વર્ષની ઉંમરે ધર્મેન્દ્રએ પોતાનું નામ બદલવાનો નિર્ણય લીધો છે વાસ્તવમાં તે નિર્ણય લઈ ચૂક્યા છે અને લોકો આ વાત જાણે છે કહેવાય છે કે ધર્મેન્દ્રનું પહેલું નામ કંઈક બીજું હતું પણ જ્યારે તેઓ […]

Continue Reading