CID Actor Fredericks Dinesh Phadnis Passed Away At 57

મનોરંજન જગતમાં છવાયો સન્નાટો, CID શોના દિગ્ગજ એક્ટરનું 57 વર્ષની વયે નિધન, કો-સ્ટારે કર્યો ખુલાસો…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી હાલ ફેન્સના દિલ તોડી નાખતી ખબર સામે આવી છે દેશનો સૌથી મોટો ટીવી શો CID માં ઇન્સ્પેકટર ફ્રેડરિક્સનો રોલ કરનાર એક્ટર દિનેશ ફડનીસનું આજે નિધન થયું છે હોસ્પિટલમાં જિંદગીની જંગ લડતાં લડતાં છેવટે હારી ગયા છે. દિનેશ માત્ર 57 વર્ષના હતા તેઓ મુંબઈની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા CID ના બીજા એક્ટર નરેન્દ્ર ગુપ્તા […]

Continue Reading