લગ્ન માટે પાર્ટનર શોધી રહી છે ગોવિંદાની ભત્રીજી, પરંતુ દુલ્હો મળી રહ્યો નથી, તો તેની માં એ કર્યો આવો જુગાડ…
અભિનેત્રી રાગિની ખન્ના પ્રખ્યાત અભિનેતા ગોવિંદાની ભત્રીજી છે. ટીવી શો સસુરાલ ગેંદા ફૂલના કારણે રાગિણીને દરેક ઘરમાં ઓળખ મળી હતી રાગિણી 10 વર્ષથી વધુ સમયથી મનોરંજનની દુનિયામાં સક્રિય છે હવે રાગિણી અંગત જીવન પર પણ ધ્યાન આપવા માંગે છે. રાગિનીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મારી માતાએ ઘરમાં લગભગ મેરેજ બ્યુરો ખોલી નાખ્યું […]
Continue Reading