ક્યારેક રસ્તાઓ ઉપર પેન વેંચતા જોની લેવર અત્યારે છે કરોડો સંપત્તિના મલિક, જાણો એમની સંઘર્ષ કહાની…
જોની લેવરે બૉલીવુડ ઇન્સ્ટ્રીઝમાં અનેક હિટ ફિલ્મોમાં કોમેડી તરીકે રોલ આપ્યો છે પરંતુ એમની સફળતાની સીડી પહેલા તેઓ ઘણા સંઘર્ષ કરી ચુક્યા છે તેઓ પહેલા જોન રાવ તરીકે ઓળખાતા હતા પરંતુ ફિલ્મી લાઈનમાં આવ્યા પછી તેઓ જોની લેવર તરીકે ઓળખાવા લાગ્યા. જોની લેવરને બાળપણથી એકટિંગનો શોખ હતો તેઓ બાળપણમાં અભિનેતાની એકટિંગ કરીને લોકોને હસાવતા હતા […]
Continue Reading