Actor Jeetendra Break Down To See Junior Mehmood's Condition From 4th Stage Cancer

દિગ્ગજ અભિનેતા જુનિયર મહેમૂદને આવી હાલતમાં જોઈ તેમના મિત્ર જીતેન્દ્ર રડી પડ્યા, જુઓ…

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જુનિયર મેહમૂદની તબિયતથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે જેને પણ સમાચાર મળી રહ્યા છે તે મેહમૂદ માટે પ્રાર્થના કરી રહ્યા છે તાજેતરમાં મેહમૂદે તેના જૂના મિત્ર જીતેન્દ્રને મળવાનું કહ્યું જિતેન્દ્રને ખબર ન હતી કે મેહમૂદ તેને મળવા માટે આ હાલતમાં છે. જેમ કે જિતેન્દ્રને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા તે દોડતા આવ્યા અને તેણે […]

Continue Reading