હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા જુનિયર મહેમુદનું નિધન, 67 વર્ષની વયે આ બી!મારીના કારણે દુનિયા છોડી…
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી હાલ દુખદ ખબર સામે આવી છે હિન્દી ફિલ્મના પ્રખ્યાત અભિનેતા જુનિયર મેહમૂદનું નિધન થયું છે અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા હાલમાં જ જોની લીવર, સચિન પિલગાંવકર અને જિતેન્દ્ર તેને મળવા આવ્યા હતા 67 વર્ષની ઉંમરે જુનિયર મહેમૂદ ઉર્ફે નઈમ સૈયદે અલવિદા કહી દીધું અભિનેતાના પેટનું કે!ન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું. […]
Continue Reading