Actor of famous TV serial Anupama passed away

દુખદ ખબર: લોકપ્રિય ટીવી સિરિયલ અનુપમાના એક્ટરનું થયું નિધન, માત્ર 51 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ…

હાલમાં ખબર સામે આવી રહી છે કે લોકપ્રિય ટેલિવિઝન સિરિયલ અનુપમાના અભિનેતા નિતેશ પાંડેનું નિધન થયું છે તેઓ 51 વર્ષના હતા નિર્માતા સિદ્ધાર્થ નાગરે આ માહિતી આપી નિતેશ પાંડે શાહરૂખ ખાન સ્ટારર ઓમ શાંતિ ઓમ અને દિબાકર બેનર્જીની ખોસલા કા ઘોસલા’ જેવી ફિલ્મોમાં તેની ભૂમિકાઓ માટે પણ જાણીતા છે તે શૂટિંગ માટે ઇગતપુરીમાં હતા નાગરે […]

Continue Reading