ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર તૂટયો દુ:ખોનો પહાડ, માત્ર 25 વર્ષની વયે આ અભિનેતાનું હદય બંધ પડ્યું…
છેલ્લા કેટલાક દિવસોથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચારોનો ધસારો આવી રહ્યો છે છેલ્લા કેટલાક સમયથી કોઈના નિધનના સમાચાર આવી રહ્યા છે જે દરેકને અસ્વસ્થ કરી રહ્યા છે. હવે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઉભરતા કલાકાર પવન સિંહનું નિધન થઈ ગયું છે તેઓ માત્ર 25 વર્ષના હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમનું નિધન હાર્ટ એટેકના કારણે થયું […]
Continue Reading