એક્ટર પ્રકાશ રાજે ઉડાવી ચંદ્રયાન ની મજાક, આવો ફોટો શેર કરીને થયા ટ્રોલ, જુઓ તો ખરા…
એક તરફ આખું ભારત ચંદ્રયાન મિશનને લઈને ઉત્સાહિત છે તો બીજી તરફ અભિનેતા પ્રકાશ રાજે તેની મજાક ઉડાવી છે જેના પછી તેઓ વિવાદોમાં ફસાઈ ગયા છે. વાસ્તવમાં પ્રકાશ રાજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે, જેના માટે તેને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વધુ વાંચો:આ ઉધ્યોગ પતિ એક […]
Continue Reading