ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાયા દુ:ખના વાદળ, ‘સિંઘમ’ જેવી ફિલ્મો કરનાર દિગ્ગજ અભિનેતાનું થયું નિધન…
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી દુખદ ખબર સામે આવી છે અભિનેતા રવિન્દ્ર બર્ડેનું અવસાન થયું છે જેઓ મરાઠી ફિલ્મ ઉદ્યોગના અગ્રણી જીવનચરિત્રકારોમાંના એક હતા જેમણે હમાલ દે ધમાલ, થરથરત, ધડાકેબાઝ, ઝપટેલા, જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના અભિનયથી મરાઠી ફિલ્મ ઉદ્યોગમાં એક છાપ ઉભી કરી હતી. આ સિવાય તેમણે ગામત જમ્મત, સિંઘમ જેવી ફિલ્મો પણ કરી હતી તેઓ 78 વર્ષના […]
Continue Reading