Actor Sunny Deol's Life Style

ગદર ફિલ્મના એક્ટર સની દેઓલ મહિનાના કમાય છે કરોડો રૂપિયા, જાણો તેમની લાઈફ સ્ટાઈલ અને સંપત્તિ વિષે…

બૉલીવુડ ઇન્સસ્ટ્રીમાં 90ના દાયકાના દિગ્ગજ સુપરસ્ટાર સની દેઓલની ફિલ્મોનું હરકોઈ વ્યક્તિ દિવાનું છે શની દેઓલે બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે જેના દાયલોગ અત્યારે પણ ચાહકોના મોઢે ફેમસ છે શનિ દેઓલએ ફિલ્મો ગદર ઘાતક અને દામિની જેવા સુપરહિટ ફિલ્મો આપ્યા છે જેમાં ગદર ફિલ્મએ જબરદસ્ત ધૂમ મચાવી હતી જેના ડાયલોગ આજ પણ તમને સાંભળવા મળતા […]

Continue Reading