લગ્નના બે મહિના બાદ પ્રેગ્નેન્ટ થઈ આ ખૂબસૂરત અભિનેત્રી, રોમાન્સ કરતો વિડીયો થયો વાયરલ…
ભોલા ફિલ્મમાં અજય દેવગન સાથે સ્ક્રીન શેર કરનાર સાઉથની લોકપ્રિય અભિનેત્રી અમલા પોલે ચાહકોને ખુશખબર આપી છે. બે મહિના પહેલા, 32 વર્ષીય અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ જગત દેસાઈ સાથેના લગ્નના સમાચાર સાથે તેના ચાહકોને આશ્ચર્યચકિત કર્યા હતા. હવે તે વધુ એક ખુશખબર આપીને હેડલાઈન્સમાં આવી ગઈ છે. વાસ્તવમાં, અભિનેત્રીએ ગર્ભાવસ્થાના સમાચાર આપતી એક ખાસ પોસ્ટ શેર […]
Continue Reading