બોલીવુડની આ અભિનેત્રી એ કર્યો ગજબ: લગ્ન વગર જ માં બની ગઈ, પુત્રને આપ્યો જન્મ…
સાઉથથી લઈને બોલિવૂડની ફિલ્મોમાં પોતાના અભિનયથી લાખો લોકોને દિવાના બનાવનાર ઈલિયાના ડીક્રુઝ આ દિવસોમાં ખુશ નથી. આ ખુશીનું કારણ એ છે કે તેમના જીવનમાં એક નાનકડા મહેમાનનો પ્રવેશ થયો છે. ઇલિયાનાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. જેની માહિતી ખુદ ઇલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના બાળકનો ફોટો અને એક સુંદર કેપ્શન સાથે શેર કરી […]
Continue Reading