બુરખો પહેરીને મસ્જિદમાં પહોંચી અભીનેત્રી જાસ્મીન ભસીન, લોકોએ કહ્યું- ધર્મ બદલ્યો કે શું, તસવીરો થઈ વાયરલ…
અભિનેત્રી જસ્મીન ભસીન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની અંગત જીવનની વાતો શેર કરતી રહે છે. આ દિવસોમાં અભિનેત્રી રજાઓ ગાળવા દુબઈ પહોંચી છે તે તેના સોશિયલ મીડિયા પર સતત તેની તસવીરો શેર કરતી રહે છે. તાજેતરમાં તેણે અબુ ધાબીની શેખ ઝાયેદ મસ્જિદની તસવીરો અને વીડિયો શેર […]
Continue Reading