અભિનેત્રી કાજોલે સોશિયલ મીડિયા પરથી લીધો બ્રેક, ઈન્સ્ટાગ્રામ પરથી બધા ફોટા કર્યા ડિલીટ અને કહ્યું કે…
મિત્રો હાલમાં બોલિવૂડમાંથી એક અદભૂત ખબર સામે આવી છે કે બોલિવૂડ એક્ટ્રેસ કાજોલે તેની તમામ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે એવું લાગે છે કે તે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવા માંગે છે આ કર્યા પછી તેણીએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું હું મારા જીવનની સૌથી મુશ્કેલ પરીક્ષામાંથી એકનો સામનો કરી રહી છું. સોશિયલ મીડિયા […]
Continue Reading