મની લોન્ડરિંગ કેસમાં આવ્યું બિગબોસની આ અભિનેત્રીનું નામ, કર્યો 263 કરોડનો ગોટાળો, જુઓ કોણ છે…
હાલમાં ખબર સામે આવી છે કે ટીવી શો MTV રોડીઝ અને બિગ બોસ સીઝન 12 ની સ્પર્ધક કૃતિ વર્માની મુશ્કેલીઓ વધી ગઈ છે ક્રિતિ પર મની લોન્ડરિંગ કેસનો આરોપ છે જે પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તેના પર પોતાની પકડ વધુ કડક કરી રહ્યું છે. 263 કરોડ રૂપિયાના TDS રિફંડ કૌભાંડમાં અભિનેત્રી વિરુદ્ધ 12 સપ્ટેમ્બર મંગળવારના […]
Continue Reading