અભિનેત્રી સોનમ કપૂરે પહેલીવાર બતાવ્યો દીકરા વાયુનો ચહેરો, સોશિયલ મીડિયા શેર કર્યા ક્યૂટ ફોટા, જુઓ…
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં તેના બિઝનેસમેન-પતિ આનંદ આહુજા અને પુત્ર વાયુ સાથે જીવનના સુખી તબક્કાનો આનંદ માણી રહી છે પુત્રના આગમનથી સોનમ અને વાયુનું જીવન તેની આસપાસ જ ઘૂમી રહ્યું છે બંને અવારનવાર તેમના સોશ્યિલ મીડિયા હેન્ડલ પર તેમના પુત્રની તસવીરો શેર કરે છે. હાલમાં જ આનંદે પુત્ર વાયુ સાથે સોનમ કપૂરનો એક સુંદર […]
Continue Reading