3 વર્ષથી કે!ન્સરથી પીડાઈ રહેલી અભિનેત્રીનું થયું દુ:ખદ નિધન, ઐશ્વર્યા રાય સહિત મોટા મોટા કલાકારો સાથે કામ કરી ચૂકી છે…
મનોરંજન જગતમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે બંગાળની પ્રખ્યાત અભિનેત્રી શ્રીલા મજુમદારનું કોલકાતામાં નિધન થયું છે. શ્રીલા મજુમદાર છેલ્લા સાડા ત્રણ વર્ષથી અંડાશયના કે!ન્સરથી પીડિત હતા જેના માટે તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ 27 જાન્યુઆરી શનિવારના રોજ શ્રીલ મજુમદાર કે!ન્સર સામેની લડાઈ હારી ગયા અને આ દુનિયાને હંમેશ માટે […]
Continue Reading