Actress Swara Bhaskar got pregnant after 3 months of marriage

લગ્નના 3 મહિના બાદ પ્રેગ્નેન્ટ થઈ અભિનેત્રી સ્વરા ભાસ્કર, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીર અને કહ્યું કે…

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે લગભગ 3 મહિના પહેલા સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહેમદ સાથે ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા લગ્નના ત્રણ મહિના બાદ હવે અભિનેત્રીએ તેના ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે. અભિનેત્રીએ તેના પતિ સાથે મળીને ઇન્ટરનેટ પર તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે આ તસવીરોમાં સ્વરા ભાસ્કર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી […]

Continue Reading