હિંડનબર્ગ બાદ અદાણી ગ્રુપ પર ફરીથી મોટી મુસીબત, એકજ ઝટકે બધા શેર તળિયે પહોંચી ગયા, ગુપચુપ કરતાં હતા આવું…
અદાણી ગ્રુપની કંપનીને મુશ્કેલીઓ બંધ થવાનું નામ જ લેતી નથી હિંડનબર્ગ બાદ હવે વધુ એક રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર સવાલો ઉભા થયા છે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપે ગુપ્ત રીતે પોતાના શેર ખરીદીને સ્થાનિક બજારમાં લાખો ડોલરનું રોકાણ કર્યું છે. આ પછી ગુરુવારે સવારે અદાણી ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓના શેરમાં […]
Continue Reading