Aditi Sharma Caught Red Handed With Boyfriend By Her Husband

કો-એક્ટર સાથે રંગે હાથે પકડાઈ આ ટીવી અભિનેત્રી, લગ્નના 4 મહિના બાદ તૂટયા લગ્ન…

ટીવીની આ ખૂબસૂરત અભિનેત્રીના લગ્ન 5 મહિનામાં જ તૂટી ગયા છે. અભિનેત્રી તેના બોયફ્રેન્ડ સાથે રંગે હાથે પકડાઈ ગઈ છે. લગ્ન પછી, અભિનેત્રીનું લગ્નેત્તર સંબંધ હતો. કલર્સ ટીવી શો અપોના સપના કી ઊંચી ઉડાન અભિનેત્રી અદિતિ શર્માના ગુપ્ત લગ્નનો ખુલાસો થયો છે. અદિતિએ બરાબર 5 મહિના પહેલા 12 નવેમ્બરના રોજ અભિનેતા અભિનીત કૌશિક સાથે લગ્ન […]

Continue Reading