2 વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેનું બ્રેકઅપ? હાલમાં ખબર આવી સામે…
આ સમયે બોલિવૂડના કોરિડોરમાંથી એક ખૂબ જ ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અનન્યા પાંડે અને આદિત્ય રોય કપૂર વચ્ચેના સંબંધો તૂટી ગયા છે ઇ ટાઇમ્સના અહેવાલ મુજબ, આદિત્ય અને અનન્યા અલગ થઈ ગયા છે બંને એકબીજાથી તૂટી ગયા છે. હા તેઓ લગ્નની સીમા પાર કરે તે પહેલા જ અનન્યા અને આદિત્ય વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી […]
Continue Reading