After 10 years mother found his son begging at the railway station

10 વર્ષ બાદ માં ને પોતાનો દીકરો રેલેવે સ્ટેશન પર ભીખ માંગતો જોવા મળ્યો, માં ને ખુશીનું ઠેકાણું ન રહ્યું, વિડીયો વાયરલ…

મિત્રો હાલ એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માતા છોકરાને ગળે લગાવીને રડવા લાગે છે. જ્યારે આખી વાત સામે આવી તો ખબર પડી કે આ છોકરો બીજું કોઈ નહીં પણ તે માતાનો પુત્ર છે એક મહિલા રેલવે સ્ટેશન પર ઉભી હતી ત્યારે અચાનક એક પાગલ દેખાતો છોકરો તેની પાસે ભીખ માંગવા આવ્યો. […]

Continue Reading