Actress Sumbul Taukeer Khan also got married

પિતાના લગ્ન બાદ હવે અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાને પણ કર્યા લગ્ન, ફોટો જોઈને ફેન્સ ચોંકી ગયા…

ટીવીની પ્રખ્યાત અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાને લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી જ્યારથી અભિનેત્રીએ બિગ બોસ 16 માં એન્ટ્રી કરી છે ત્યારથી તે સમાચારોમાં છે તાજેતરમાં, અભિનેત્રી તેના પિતા તૌકીર હસનના કારણે ચર્ચામાં આવી હતી વાસ્તવમાં, સુમ્બુલ તૌકીર ખાને તેના પિતા તૌકીર હસન ખાન સાથે લગ્ન કરાવ્યા હતા. અભિનેત્રીએ તેના પિતાના લગ્ન સાથે જોડાયેલી […]

Continue Reading