After the marriage the son ran away with his wife and left her on the road

લગ્ન બાદ દીકરો પત્નીને લઈને ભાગી ગયો અને માં ને મૂકી ગયો રોડ પર, પછી ભગવાન જેવા દિકરાઓએ…

આજની સદીમાં તમારા માથા ઉપર છત હોવી જરૂરી છે જે વ્યક્તિનું પોતાનું ઘર નથી અને શેરીમાં રહેવું પડે છે તેની પીડાની તમે કલ્પના કરી શકતા નથી આ વાત એક વૃદ્ધ મહિલાની છે જે ગુજરાતના દીવમાં રસ્તાની બાજુમાં રહે છે તે લગભગ 3 મહિનાથી અહીં રહે છે તેના ઘણા સંબંધીઓ છે જે તેને મદદ કરી શકે […]

Continue Reading