માં-બાપના ભાગલા પાડ્યા પછી માં ને તરછોડી દીધી, રડતા બોલી દિકરા નહીં પથરા જણ્યા હોત તો સારું હતુ…
મિત્રો ગુજરાતમા પોપટભાઈ આહીર નુ ચાલતું હેલ્પ ફાઉન્ડેશન ઘણા આનાથી નિઃસહાય લોકોની સેવાકીય પ્રવૃતિઓ દ્વારા મદદ કરી રહ્યુંછે આ વચ્ચે સુરત એક આધેડ વયની મહિલા સમજુબેન રવજીભાઈ પીપલીયા ની મુલાકાતે એમની ટીમ પહોંચી હતી માજી એમ દુઃખ વ્યક્ત કર્યું હતુંકે હું છેલ્લા 17 વર્ષથી દીકરા હોવા છતાં નોંધારી રહું છું. 17 વર્ષ પહેલા મારા પતિનું […]
Continue Reading