Video: અમદાવાદમાં સ્પા સેન્ટરના માલિકે મહિલાને બરાબર પીટી, પછી બાલ ખેચ્યા…વિડીયો થયો વાયરલ…
ગુજરાતના અમદાવાદમાંથી એક વાયરલ વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને બેરહેમીથી મારતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ, વાયરલ વીડિયો અમદાવાદના પોશ વિસ્તાર ભવન રોડનો હોવાનું જાણવા મળ્યું છે. પીડિત મહિલા, નાગાલેન્ડની રહેવાસી છે જે સ્પા સેન્ટરમાં કામ કરે છે, તે વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા બાદ એક્શનમાં આવી હતી અને […]
Continue Reading