ઐશ્વર્યા-અભિષેકના લગ્ન પર સલમાન ખાનનો જૂનો વિડીયો થયો વાયરલ, કહ્યું હતું મને લાગે છે કે અભિષેક…
બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચન આ દિવસોમાં ચર્ચામાં છે ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના અલગ થવાના ઘણા સમાચારો સામે આવી રહ્યા છે પરંતુ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આ અહેવાલોને ઘણી વખત ખોટા સાબિત કરી ચૂક્યા છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ઘણી વખત ઈવેન્ટ્સમાં સાથે જોવા મળ્યા […]
Continue Reading