Fight on Aishwarya Rai-Abhishek Bachchan's anniversary

એશ્વર્યા રાયનો સસુરાલ વાળા સાથે ઝગડો? પતિ અભિષેક સાથે એકલા મનાવી એનિવર્સરી…

ઐશ્વર્યા અભિષેકની 17મી મેરેજ એનિવર્સરી પર બચ્ચન પરિવારમાંથી કોઈએ અભિનંદન આપ્યા ન હતા, ન તો પિતા, ન બહેન, ન ભત્રીજી, ન ભત્રીજા, માત્ર એશ્વર્યા-અભીષકે એકબીજા પર પ્રેમ વરસાવ્યો હતો 20 એપ્રિલના રોજ, ઐશ્વર્યા અને અભિષેકે તેમની મેરેજ એનિવર્સરી પર કપલની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. પરંતુ મોડી રાત્રે ઐશ્વર્યા રાય અને અભિષેક બંનેએ એક […]

Continue Reading