લુકને લઈને ટ્રોલ કરનારાઓની ઐશ્વર્યા રાયે બોલતી બંધ કરી, મજાક ઉડાવનારને આપ્યો મૂહતોડ જવાબ…
ઐશ્વર્યા રાય બચ્ચને કાન ફેસ્ટિવલમાં તેના લુકની મજાક ઉડાવનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. એશે પોતાના જવાબથી ટ્રોલ્સને શાંત કરી દીધા છે. ઐશ્વર્યા સામાન્ય રીતે લોકોને જવાબ આપતી નથી પરંતુ આ વખતે પાણી એટલું વધી ગયું કે ઐશ્વર્યા પોતાને રોકી શકી નહીં. ફોટો ક્રેડિટ:ગૂગલ આ વખતે ઐશ્વર્યાએ કાન્સ ફેસ્ટિવલમાં ઘણું ગ્લેમર સર્જ્યું હતું, 50 વર્ષની ઉંમરે […]
Continue Reading