Aishwarya Rai celebrated her mother's birthday

ઐશ્વર્યા રાયે પોતાના પિયરમાં જઈને ખાસ વ્યક્તિનો બર્થડે સેલિબ્રેટ કર્યો, આખો બચ્ચન પરિવાર ગાયબ…

ફરી એકવાર ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પોસ્ટ કરીને લોકોને વાત કરવાનો મોકો આપ્યો છે. ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. હવે જે તસવીરો સામે આવી છે તેમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેના માતા-પિતાના ઘરે એક ખાસ વ્યક્તિનો જન્મદિવસ ઉજવી રહી […]

Continue Reading