Aishwarya Rai took revenge for her insult from mother-in-law Jaya Bachchan

ઐશ્વર્યા રાયે પોતાની બેજજતીનો બદલો સાસુ જયા બચ્ચનથી લીધો, એવો ફોટો પોસ્ટ કર્યો કે થઈ રહી છે થુ થુ…

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને 11મી ઑક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવ્યો તેમણે પોતાનો 81મો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો. બિગ બીના જન્મદિવસ પર, બોલિવૂડ સેલેબ્સથી લઈને રાજનેતાઓ અને તેમના ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન આપ્યા. સદીના મેગાસ્ટાર અમિતાભે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ઘરે જલસામાં પૂજાનું આયોજન પણ કર્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચને પણ સસરા અમિતાભ બચ્ચનને […]

Continue Reading