બચ્ચન પરિવાર સાથે અણબનાવ બાદ ઐશ્વર્યા રાય દીકરીએ લઈને જલસા બંગલામાંથી ચાલી ગઈ…
બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય વિશે આ સમયે મોટા સમાચાર આવી રહ્યા છે ઐશ્વર્યાએ તેનું સાસરું છોડી દીધું છે તે તેની પુત્રી આરાધ્યા સાથે જલસા બંગલામાંથી બહાર આવી છે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની એન્ટરટેઈનમેન્ટ ચેનલ ઝૂમમાં પ્રકાશિત સમાચાર અનુસાર ઐશ્વર્યા તેના મામાના ઘરે છે. તે તેની માતા વૃંદા રાય સાથે રહેવા ગઈ છે.તે સસરા અમિતાભ અને […]
Continue Reading