એક એડ્સના 7 કરોડ જ્યારે એક ફિલ્મના…પતિ અભિષેક બચ્ચન કરતા 4 ગણી વધુ અમીર છે ઐશ્વર્યા રાય બચ્ચન, જાણો કેવી રીતે…
બૉલીવુડ કપલ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આ દિવસોમાં તેમના અંગત જીવનના કારણે સમાચારોમાં છે મીડિયામાં ચાલી રહેલા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો આ કપલ વચ્ચે કંઈ જ સારું નથી ચાલી રહ્યું.તાજેતરના સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો ઐશ્વર્યા રાય અભિષેક સાથે લગ્ન બચ્ચને બંગલો એટલે કે જલસા બંગલો છોડી દીધો. આ અહેવાલ […]
Continue Reading